Need Help? Chat with us

શ્રી સિઘ્ઘાંબિકા માતાજીના સ્થાનકો

ભારતમાં અલગ અલગ સ્થળોએ આવેલ સિઘ્ઘાંબિકા માતાજીના સ્થાનકો

1 બનાસકાંઠા-ગુજરાત જુનાડીસા શ્રી માતાજીનું મુળ સ્થાનક
2 ઉત્તર ગુજરાત પાટણ દિશાવાશની ખડકી, ઘીવટા
3 ઉત્તર ગુજરાત સિધ્ધપુર લક્ષ્મીપોળ
4 ઉત્તર ગુજરાત વિસનગર શ્રાવણ શેરીના નાકે
5 ઉત્તર ગુજરાત કડી દાણા બજાર
6 ગુજરાત અમદાવાદ સાંકડીશેરી, સદમાતાની પોળ
7 ગુજરાત સૌરાષ્ટ્ર ધોળકા ઉંડાપાડા બહાર
8 ગુજરાત સૌરાષ્ટ્ર ઘોઘા નાગરવાડા
9 ગુજરાત સૌરાષ્ટ્ર દીવ પંચવટી, વાણીયા શેરી
10 ગુજરાત નડીયાદ અમદાવાદી બજાર, રૂગનાથજીની પોળ
11 ગુજરાત પેટાલાદ વ્યાસવાડો
12 ગુજરાત ખંભાત અલીંગના ચકલા
13 ગુજરાત વડોદરા નરસિંહજી પોળ
14 ગુજરાત સાવલી સિધ્ધ માતા ખાંચા
15 ગુજરાત સિનોર દેવફળી
16 ગુજરાત સુરત વાડી ફળીયા
17 ગુજરાત સાદરા જક્ષણી માતાજી મંદિર રોડ
18 મહારાષ્ટ્ર પૂના બુધવાર પેઠ
19 મહારાષ્ટ્ર નાસિક પંચવટી, રામઘાટ પર
20 મહારાષ્ટ્ર ચોપડા ગુજરાતી ગલી
21 મહારાષ્ટ્ર ઓરંગાબાદ ખારાકૂવા
22 મહારાષ્ટ્ર સોનગીર ગામમાં
23 મહારાષ્ટ્ર મુંબઈ બોરીવલી
24 મહારાષ્ટ્ર મુંબઈ ઉત્તન ગામ, ભાયંદર
25 મહારાષ્ટ્ર ફેજપુર (ડી. જલગાંવ) ગુજરાતી ગલી
26 મધ્ય પ્રદેશ બુરહાનપુર રાજવાડા દાળીયાવાડા
27 મધ્ય પ્રદેશ ખરગૌન હજારી રામના મંદિર પાસે
28 મધ્ય પ્રદેશ ઉજ્જૈન કાર્તિક ચોક
29 ઉત્તર પ્રદેશ બનારસ સિઘ્ધમાતાની ગલી